- સમગ્ર શિક્ષા, સુરેન્દ્રનગરની હિસાબી શાખા દ્વારા તૈયાર કરવામાં આવેલ PFMS અંતર્ગત મેકર, ચેકર રજીસ્ટ્રેેેશન, DSC રજીસ્ટ્રેશન, પેમેન્ટ પ્રોસીજર અંગેની વિગતવાર માહિતી માહિતી જુઓ….પ્રેઝેન્ટેશન ભાગ-૧, પ્રેઝેન્ટેશન ભાગ-૨, વિડીયો ભાગ-૧, વિડીયો ભાગ-૨
- ધો.૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ કારકિર્દીના પંથે કેરીયર માર્ગદર્શન બુક ડાઉનલોડ કરવા આ લીંક પર કલીક કરો.
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ શાળાકીય એજ્યુકેશનલ સોફટવેર અને એપ્લીકેશનના માર્ગદર્શન અંગેની બુક Educational-Software-and-App Book ડાઉનલોડ કરવા આ લીંક પર કલીક કરો.
- વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સોમવાર થી શનિવાર દરરોજ કરવામાં આવતી પ્રાર્થનાઓની યાદી…પ્રાર્થના પોથી
- સુરેન્દ્રનગર જિલ્લાના બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રાર્થના પોથી
- સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા ધો.૫ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ CET Questions Bank Book
- સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ Gyan Sadhana Questions Bank Book
- માસવાર / તારીખવાર દિન વિશેષ કાર્યક્રમો – પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો મહિનાના નામ પર કલીક કરી / જાન્યુઆરી / ફેબ્રુઆરી / માર્ચ / એપ્રિલ / મે / જૂન / જુલાઇ / ઓગષ્ટ / સપ્ટેમ્બર / ઓકટોબર / નવેેેેમ્બર / ડિસેમ્બર /
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત જોયફુલ અને બેગલેસ શનિવાર માટે દેશી રમતોની બુક