શાળાકીય પ્રવૃતિઓ :- રાજપર કન્યા પે સેન્ટર શાળા - બાલવાટિકા અંતર્ગત ગણિતની પ્રવૃતિ ખમીસાણા-૧ પ્રાથમિક શાળામાં યોજાયેલ આદર્શન બાળ સાંસદ ચુંટણી પ્રક્રિયા અને બાળ સાંસદ રચના દૂધરેજ-૧ પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય દ્વારા સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત શાળાનું પીપીટી તૈયાર કરી સમીક્ષા કરવામાં આવી. દૂધરેજ-૧ પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ માં G20 અંતર્ગત યોજાયેલ પોસ્ટર સ્પર્ધાની પ્રેસનોટ તાલુકાની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તરીકે ગણપતિ ફાટસર પ્રાથમિક શાળાને વઢવાણ શિક્ષક શરાફી મંડળી દ્વારા સન્માનિત કરાઇ દૂધરેજ-૧ પ્રાથમિક શાળામાં યોજાયેલ કલા ઉત્સવની પ્રેસનોટ વઢવાણ-૧૨ પ્રાથમિક શાળા(ઘરશાળા) માં વિનામૂલ્યે વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરાયાની પ્રેસનોટ દૂધરેજ-૧ પ્રાથમિક શાળામાં બાળવૃંદ અંતર્ગત યોજાયેલ કલર ડે ની પ્રેસનોટ રાજપર કન્યા પે સેન્ટર શાળા - બાલવાટિકા અંતર્ગત ગણિતની પ્રવૃતિ ખેરાળી કન્યા પ્રાથમિક શાળા - વિદ્યાર્થીનીઓને રમાડવામાં આવી ઓનલાઇન RBI કવીઝ શો ગેઇમ ગણપતિ ફાટસર પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસે બેંક તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ સુરેન્દ્રનગર-૨૦ શાળા દ્વારા શાળા, હરીયાળી શાળા અંતર્ગત શાળાઓમાં કરવામાં આવ્યું વૃક્ષારોપણ બાળા પ્રા.શાળા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંડર - ૧૪, ૧૭ અને ૧૯ અંતર્ગત અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં તાલુકામાં ચેમ્પિયન, અંડર-૧૪ કબડ્ડી સ્પર્ધામાં તાલુકામાં ચેમ્પિયન અને અંડર-૧૭ ખો-ખો સ્પર્ધામાં તાલુકામાં રનર્સ અપ