Educational Innovation
SAT & Patrak C Entry Excel To Swift chat
ખૂબજ સરળતાથી એકસેલ ફાઇલ દ્વારા સ્વીફટ ચેટમાં ઓનલાઇન ઓટોમેટીક એન્ટ્રી કરવા અંગેનો વિડીયો
SAT & Patrak C Entry Excel To Swift chat
ખૂબજ સરળતાથી એકસેલ ફાઇલ દ્વારા સ્વીફટ ચેટમાં ઓનલાઇન ઓટોમેટીક એન્ટ્રી કરવા અંગેની એકસેલ ફાઇલ
જિલ્લા કક્ષા RBI કવીઝ-૨૦૨૩
નાણાંકીય સાક્ષરતા અંતર્ગત આપની શાળામાં કવીઝ રમાડવા માટે ZIP ફાઇલ ડાઉનલોડ કરી, સૌ પ્રથમ ફોન્ટ ઇનસ્ટોલ કરવા, ત્યારબાદ પાવરપોઇન્ટ ફાઇલ Play Now ઓપન કરો અને F5 દ્વારા સ્લાઇડ શો સ્ટાર્ટ થતાં આ કવીઝ ચાલુ થશે. આ કવીઝ માટે ૬ ટીમ બનાવવી જરૂરી છે. આ કવીઝમાં કુલ ૫ રાઉન્ડ છે. દરેક રાઉન્ડમાં ૧૨ પ્રશ્નો છે. દરેક રાઉન્ડમાં દરેેક ટીમને બે પ્રશ્નો વારાફરતી પૂછવા. QUIZ HELP : 9825766349 (RANJITSINH - CRC KHOLADIYAD)





























