તાલુકાની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તરીકે ગણપતિ ફાટસર પ્રાથમિક શાળાને વઢવાણ શિક્ષક શરાફી મંડળી દ્વારા સન્માનિત કરાઇ
ગણપતિ ફાટસર પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસે બેંક તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ
બાળા પ્રા.શાળા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંડર - ૧૪, ૧૭ અને ૧૯ અંતર્ગત અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં તાલુકામાં ચેમ્પિયન, અંડર-૧૪ કબડ્ડી સ્પર્ધામાં તાલુકામાં ચેમ્પિયન અને અંડર-૧૭ ખો-ખો સ્પર્ધામાં તાલુકામાં રનર્સ અપ
પ્રાણગઢ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબોરેટરીનું ભવ્ય ઉદ્દઘાટન
🏫રોટરી કલબ - સુરેન્દ્રનગર દ્વારા પ્રાણગઢ પ્રાથમિક શાળાને સાયન્સ લેબોરેટરીનું દાન અને તેનું ભવ્ય ઉદ્દઘાટન સમારોહ





























