ટીડાણા સ્માર્ટ પ્રાથમિક શાળાની મુલાકાતે વઢવાણ તાલુકાના સી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી
નિપુણ ભારત મિશન અંતર્ગત ધો.૧ થી ૪ ના બેઝલાઇન સર્વે બાબતે વઢવાણ તાલુકાના સી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી દ્વારા આચાર્યશ્રીઓની માર્ગદર્શન મિટિંગ
ધો. ૮ માંથી ધો. ૯ માં પ્રવેશ ન મેળવેલ તાલુકાના અનટ્રેક્ડ અને ડ્રોપ આઉટ બાળકોના વાલીઓની મુલાકાત લઇ ધો. ૯ માં પ્રવેશ અપાવવાના પ્રયત્નો કરતાં તાલુકાના સી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રીઓ